ભારતીય બિઝનેસમેને પોતાની દીકરીના પ્લેનમાં લગ્ન કર્યા… આવા અનોખા લગ્ન પહેલા ક્યારેય નહીં જોયા હોય… જુઓ લગ્નની તસવીરો…

Published on: 12:29 pm, Thu, 11 January 24

હાલમાં લગ્નની ચાલી રહે છે. આવા સમયમાં તમે સોશિયલ મીડિયા પર ઘણા અનોખા લગ્ન વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે અમે તમને એક એવા લગ્નની વાત કરવાના છીએ જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. વાત કરીએ તો UAEમાં રહેતા ભારતીય બિઝનેસમેને પોતાની દીકરીના એક અનોખા લગ્ન કર્યા છે.

 

મિત્રો તમને જણાવી દે કે ભારતીય બિઝનેસમેન દિલીપ પોપાલે પોતાની દીકરીના લગ્ન હવામાં કર્યા છે. એટલે કે તેમને પોતાની દીકરીના લગ્ન એક પ્રાઇવેટ જેટ ની અંદર કર્યા છે. આ લગ્નની અંદર 300 જેટલા મહેમાનનો હાજર રહ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ અનોખા લગ્ન દુબઈ ખાતે યોજાયા હતા. લગ્નની કેટલીક તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ અનોખા લગ્નની ચર્ચાઓ દુનિયાભરમાં થઈ રહી છે.

આપણે ઘણા મોંઘા મોંઘા લગ્ન જોયા હશે. પરંતુ પ્લેનની અંદર થયેલા લગ્ન આપણે પહેલી વાર જોયા હશે. આ અનોખા લગ્ન વિશે સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન હોવાના કારણે પ્લેન પણ અંદરથી ખૂબ જ શણગારવામાં આવ્યું હતું.

વર કન્યા અને મહેમાનોએ દુબઈથી લઈને ઓમાન સુધી વિમાનમાં સફળ કરી હતી. લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ત્રણ કલાકમાં પ્લેનમાં વર અને કન્યાના લગ્ન કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment on "ભારતીય બિઝનેસમેને પોતાની દીકરીના પ્લેનમાં લગ્ન કર્યા… આવા અનોખા લગ્ન પહેલા ક્યારેય નહીં જોયા હોય… જુઓ લગ્નની તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*