વિડીયો બનાવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂક્યો..! ટ્રેનના પાટા પર વિડીયો બનાવી રહેલા યુવક સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… હિંમ્મત હોય તો જ વિડિયો જોજો…

Published on: 6:14 pm, Fri, 5 May 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયા પર એવા વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણા પણ રુવાડા બેઠા થઈ જતા હોય છે. હાલના સોશિયલ મીડિયાના જમાનામાં તમે ઘણા એવા લોકોને જોયા હશે.

જેઓ વીડિયો કે ફોટો લેવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે આજે આપણે તેવી એક ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં ટ્રેનના પાટા પર વિડીયો બનાવી રહેલો એક યુવક અકસ્માતનો શિકાર બન્યો હતો. સંપૂર્ણ અકસ્માતની ઘટના યુવકના મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક વ્યક્તિ રેલવે ટ્રેકની બાજુમાં ઉભો રહીને વિડીયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે યુવક વિડીયો બનાવી રહ્યો હોય છે.

આ દરમિયાન એક ઝડપી ટ્રેન તેની તરફ આવતી નજરે પડી રહે છે. ટ્રેન યુવકની એકદમ નજીક આવી જાય છે. છતાં પણ યુવક રેલવે ટ્રેકથી દૂર જતો નથી, આ કારણોસર યુવક ટ્રેનની અડફેટેમાં આવી જાય છે. સમગ્ર ઘટના બન્યા બાદ યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ ટક્કર જોતા એવું લાગી રહ્યું છે કે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હશે.

હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર CRAZY CLIPS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો સલાહ આપી રહ્યા છે કે આ રીતે પોતાનો જીવ જોખમમાં નાખીને વિડીયો કે ફોટો ન લેવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિડીયો બનાવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂક્યો..! ટ્રેનના પાટા પર વિડીયો બનાવી રહેલા યુવક સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… હિંમ્મત હોય તો જ વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*