કોરોના મહામારી વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આ લોકોને આપી મોટી રાહત,આ રીતે થશે મોટો ફાયદો

Published on: 11:25 am, Wed, 18 November 20

મોદી સરકારે ઘર ખરીદનારા ને દિવાળી ની ગિફ્ટ આપી છે. સરકારે ઘરની ખરીદી માટે સર્કલ રેટમાં ભારે છૂટ ની જાહેરાત કરી છે. સરકારે સર્કલ રેટમા છૂટને 10 ટકાથી વધારીને 20 ટકા સુધીની કરી છે.નાણામંત્રીએ 2 કરોડ રૂપિયા સુધીની હાઉસિંગ યુનિટ ને પહેલી વાર સર્કલ રેટથી ઓછી કિંમતના વેચાણ પર ટેક્સના નિયમોમાં છૂટ ની જાહેરાત કરી છે.સરકારની આ યોજનાથી રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટમાં વધારો થશે અને સાથે મધ્યમ વર્ગ રાહત અનુભવી શકશે.

સેકસન 43 સી અને 50 સી ના આધારે ખરીદનાર અને વેચનારને ટેક્સ ચૂકવવો પડશે નહીં.સ્ટેમ્પ ડયુટી અને એગ્રીમેન્ટ વેલ્યુમાં 10 ટકાથી વધારે અંતર LTCG ટેક્સ ચૂકવવો પડતો હતો.જો તમે અલગ-અલગ સામાન્ય બાસ્કેટ બનાવીને ગીત કરો છો તો અલગ અલગ જીએસટી વાળા પ્રોડક્ટની.

સાથે પેકેજીંગ પર જીએસટી લાગશે. બાસ્કેટમાં જીએસટીના સૌથી ઊંચા રેટ ના પ્રોડક્ટ ના આધારે જીએસટી લાગશે. તેનાથી છૂટ ના વિસ્તારમાં આવનારા સામાનમાં પણ GST લાગી જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી સામાન્ય જનતા અને ધંધો કરતા વેપારીઓ માટે ખૂબ જ આજના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આ લોકોને આપી મોટી રાહત,આ રીતે થશે મોટો ફાયદો"

Leave a comment

Your email address will not be published.


*