પ્રધાનમંત્રી મોદીના આ હુંકાર થી ચીનને થયું આટલું મોટું નુકસાન,જાણો

Published on: 10:33 am, Wed, 18 November 20

કોરોના મહામારી વચ્ચે દેશના પ્રધાનમંત્રી મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે વોકલ ફોર લોકલ ની અપીલ કરીને ખાસ કરીને દિવાળી કે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને આ તહેવાર માં સ્થાનિક વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી હતી અને પીએમ મોદીની અપીલ પર લોકો વિદેશી સામાન નો બહિષ્કાર કર્યો અને ખાસ કરીને દિવાળી પર ચીનના વેપારને મોટો ઝટકો લાગ્યો હતો.

ભારતના લોકોએ દિવાળી પછીના સામાનનો જોરદાર બહિષ્કાર કર્યો અને વેપારીઓના સંગઠન કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા નું જો માનીએ તો 40,000 કરોડ રૂપિયાનું ચીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતીયા અને રાષ્ટ્રીય મંત્રી પ્રવીણ ખંડેલવાલે જાણકારી આપી છે.

કે દેશના 20 અલગ-અલગ શહેરોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ દિવાળીના તહેવારની સિઝન દરમિયાન દેશભરમાં અંદાજે 72000 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો છે.

પરંતુ ચીનને સીધું જ અંદાજે 40,000 હજાર કરોડ રૂપિયા નું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!