રાશનકાર્ડ ને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો આદેશ,જાણો

182

છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર રાજ્ય સરકારો દ્વારા સેક્સ વર્કરના પણ રેશન કાર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના મહામારી વચ્ચે રેશન કાર્ડને લઈને પછી નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર નદી દેશ પર કેટલાક રાજ્યોની સરકાર દ્વારા ગંભીર રોગથી પીડાઇ રહેલા લોકોને પણ રેશન કાર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેટલીક રાજ્ય સરકાર ગરીબોની સાથે કેન્સર અને એડ્સ જેવી ગંભીર બિમારીથી પીડાઇ રહેલા લોકોને ફ્રીમાં અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય અને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા અધિનિયમ હેઠળ સેક્સ વર્કર ને પણ અનાજ આપવા માટેનો આદેશ કર્યો છે.

સેક્સવર્કર માટે પણ ઓનલાઇન અને ઓફલાઇન રેશન કાર્ડ માટે અરજી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને આ ઉપરાંત રાજ્ય સરકાર જિલ્લાના તંત્રને સ્પષ્ટ નિર્દેશ કર્યા છે.

કે, રાષ્ટ્રીય ખાધ સુરક્ષા ના કાયદા અનુસાર સેક્સ વર્કર ની ઓળખ ગોપનીય રાખવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!