ભારે કરી..! ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને કરાય મોટી આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં?

Published on: 11:22 am, Wed, 24 April 24

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને થોડીક રાહત મળી છે અને હાલ ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં પવન સુકાઈ રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ ફરીથી ગરમીનું જોર વધવાની શક્યતા છે

અને હવામાનની શાળા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓમાં જણાવ્યું છે કે ચોમાસાનું પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ તેના બદલે એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ હાલ રાજ્યમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી અને ફરી એકવાર મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી નું જોર પકડશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં

આગામી પાંચ દિવસ તાપમાન શુષ્ક રહશે ને હાલ વરસાદ પડવાની શક્યતા નહિવત છે.આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે અમદાવાદમાં 37.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે

જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે અને અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ભારે કરી..! ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને કરાય મોટી આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં?"

Leave a comment

Your email address will not be published.


*