સોનુ ચાંદી ખરીદવાની ઉત્તમ તક, હનુમાન જયંતી બાદ ચાંદી તળિયાની સપાટીએ,જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ સોનાના ઘરેણા ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા ઉપયોગી નીવડે છે કારણ કે આજે અમે તમને પ્રેમ 22 કેરેટ અને 24 કેરેટના સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને શું ભાવ ચાલી રહ્યો છે

અને સાથે સાથે ચાંદીનો ખર્ચો ભાવ છે તેની વિશે તમને માહિતી આપવાનો પ્રયાસ કરવાના છીએ.આજરોજ 24 એપ્રિલ 2024 ને બુધવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં ફરી એકવાર 450 રૂપિયાના વધારા સાથે સોનું 66,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે

અને સાથે સાથે જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 490 ના વધારા સાથે સોનું 72,700 પ્રતિ 10 ગ્રામની સપાટીએ આંબી ગયું છે.સાથે સાથે મિત્રો ચાંદીના ભાવ વિશે જો ચર્ચા કરવામાં આવે તો ચાંદી ખરીદવુ હાલમાં સારું છે

કારણ કે ચાંદીના ભાવમાં 100 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 82,900 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ આવી ગયું છે. જોકે ચાંદીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે નહીં તો ૮૫ હજારની સપાટીને આંબી ચૂક્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*