ભારતની મેડ ઈન ઈન્ડિયા ની લડાઈ બાદ હવે કોરોના કારની આર્થિક આપડા ને સમજી ને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદીના હુંકાર બાદ હવે એક બાદ એક સરકાર કડક નિર્ણયો લઈ રહી છે.
કેન્દ્રની મોદી સરકાર ચીનની આર્થિક રીતે કમળ તોડવા માટે એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. થોડાક દિવસમાં ચીનના શો થી પણ વધારે એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.ત્યારબાદ હવે વિદેશમાંથી આવતા રંગીન ટીવી પર બ્રેક લગાવી દીધો છે. ડીજીએટીએ સંબંધિત નોટિફિકેશન પર જાહેર કર્યું છે. જણાવી દઈએ કે દેશમાં સૌથી વધુ ટીવી સેટ ચાઇના માં થી આવતા હતા.