રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો.

Published on: 4:32 pm, Thu, 10 December 20

રાજસ્થાન ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 4391 બેઠક છે. આ ચૂંટણીમાં ભાજપને કુલ 1989 ઉપર કબજો મેળવ્યો છે. અને કોંગ્રેસ 1,852 સીટ પર જીત મેળવી છે. અને અન્ય પક્ષોના ઉમેદવારોએ 439 સીટ પર કબજો મેળવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. અને તેની સામે ભાજપે મોટાભાગની સીટુ પોતાના નામે કરી છે.સ્વરાજની ચૂંટણીમાં આ કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ચાર તબક્કાના બધા જ પરિણામો જાહેર થઈ ચૂકયા છે. રાજસ્થાન કુલ 33 જિલ્લાઓમાંથી 21 જિલ્લાઓ પર ચૂંટણીઓ યોજાઈ હતી. અને 21 જિલ્લાઓમાંથી ૧૩ જિલ્લાઓ ઉપર પંચાયતમાં બહુમત પર છે.

અને કોંગ્રેસને પાંચ લાવવાની પંચાયત ઉપર જીત થઇ છે.રાજસ્થાની આ ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા જિલ્લા ઉપર ભાજપે જીત મળી છે.

અને અન્ય ૧૨ જિલ્લા પંચાયત સમિતિ ની ચૂંટણી તારીખ ની ચૂંટણી સમયમાં રજૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!