ગુજરાતમાં આ તારીખથી હેલ્મેટ માટે નો નવો નિયમ અમલમાં મુકવામાં આવશે, જાણી લો નહીંતર…

Published on: 3:44 pm, Thu, 10 December 20

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ સાથે 6 જાન્યુઆરી ના રોજ હેલ્મેટ માટે નો નવો નિયમ અમલમાં મુકવામાં આવશે. ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ હેલ્મેટ ઉપર IS 4151 આવું લખેલું હોય છે એ જ હેલ્મેટ માન્ય ગણાશે. જો આ પ્રકારનો હેલ્મેટ નથી પહેર્યું હોય તો તે વ્યક્તિ કાયદેસર નો દંડ ભરવો પડશે.

ગુજરાત રાજ્ય ના નિયમ સૌથી પહેલા સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા શહેરમાં ૬ જાન્યુઆરીના રોજ આ નિયમને અમલમાં મુકવામાં આવશે. અને ગાંધીનગર શહેરમાં પણ આ નિયમનો અમલ 6 જાન્યુઆરી ના રોજ મુકવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!