માથાકૂટ થતાં એક યુવકે નશાની હાલતમાં શીખ યુવકની પાઘડી ઉતારી નાખી, ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા શીખ યુવકે નસેડી યુવકને એવું મૃત્યુ આપ્યું કે… જુઓ વિડિયો

Published on: 10:43 am, Fri, 9 September 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત નાની નાની બાબતમાં ઝઘડો થતા લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. જ્યારે હાલમાં બનેલી તેવી જ એક જીવ લેવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પંજાબના અમૃતસરમાં ગઈકાલે રાત્રે ગોલ્ડન ટેમ્પલ એ જઈ રહેલા એક યુવકનો બે નિહંગ સાથે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડામાં એક શીખે યુવકની પાઘડી માથા પરથી ઉતરી ગઈ હતી.

ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં બે નિહંગ અને એક્ શીખ મળીને બીજા યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નિહંગ શીખોની ઓળખ ચરણજીતસિંહ અને તરુણદીપસિંહ તરીકે થાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગોલ્ડન ટેમ્પલ પાસે એની બજારમાં બની હતી. અહીં 35 વર્ષીય હરમતજિત સિંહ નામનો યુવક ઘરેથી ગોલ્ડન ટેમ્પલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તે એક હોટલ પાસે ઉભો હતો. તે નશાની હાલતમાં હતો અને તેના હાથમાં માદક દ્રવ્યો પણ હતા. આ યુવક ત્યાં ઉભો નશો કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન બ નિહંગ શીખ ત્યાં આવી પહોંચે છે.

બંને હરમતજિતને નશો કરવાની ના પાડે છે અને તેની સાથે માથાકૂટ શરૂ કરી દે છે. માથાકૂટ એટલી વધી ગઈ કે બંને નિહંગ અને એક યુવકે મળીને હરમતજિત સાથે માથાકૂટ શરૂ કરી હતીમળતી માહિતી અનુસાર આ ઘટના ગોલ્ડન ટેમ્પલ પાસે એની બજારમાં બની હતી. અહીં 35 વર્ષીય હરમતજિત સિંહ નામનો યુવક ઘરેથી ગોલ્ડન ટેમ્પલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તે એક હોટલ પાસે ઉભો હતો.

તે નશાની હાલતમાં હતો અને તેના હાથમાં માદક દ્રવ્યો પણ હતા. આ યુવક ત્યાં ઉભો નશો કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન બ નિહંગ શીખ ત્યાં આવી પહોંચે છે. બંને હરમતજિતને નશો કરવાની ના પાડે છે અને તેની સાથે માથાકૂટ શરૂ કરી દે છે. માથાકૂટ એટલી વધી ગઈ કે બંને નિહંગ અને એક યુવકે મળીને હરમતજિત સાથે માથાકૂટ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગોલ્ડન ટેમ્પલ પાસે એની બજારમાં બની હતી.

અહીં 35 વર્ષીય હરમતજિત સિંહ નામનો યુવક ઘરેથી ગોલ્ડન ટેમ્પલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તે એક હોટલ પાસે ઉભો હતો. તે નશાની હાલતમાં હતો અને તેના હાથમાં માદક દ્રવ્યો પણ હતા. આ યુવક ત્યાં ઉભો નશો કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન બ નિહંગ શીખ ત્યાં આવી પહોંચે છે. બંને હરમતજિતને નશો કરવાની ના પાડે છે અને તેની સાથે માથાકૂટ શરૂ કરી દે છે. માથાકૂટ એટલી વધી ગઈ કે બંને નિહંગ અને એક યુવકે મળીને હરમતજિત સાથે માથાકૂટ શરૂ કરી હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માથાકૂટ થતાં એક યુવકે નશાની હાલતમાં શીખ યુવકની પાઘડી ઉતારી નાખી, ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા શીખ યુવકે નસેડી યુવકને એવું મૃત્યુ આપ્યું કે… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*