મહત્વના સમાચાર: મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Published on: 3:43 pm, Sat, 26 September 20

નેશનલ પેન્શન સિસ્ટમ આજે દેશમાં બચતનું એક લોકપ્રીય વિકલ્પ છે.ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓ માટે આ નિયમ શરૂ કરવામાં આવ્યો હતો. આ પેન્શન સેવિંગ્સ સ્કીમ વ્યક્તિને ભવિષ્યમાં નાણાકીય સુવિધા આપે છે અને સાથે સાથે માસિક 60,000 રૂપિયા પેન્શન મળે છે. સરકારે આ સર્વિસમાં મોટો ફેરફાર કર્યો છે. ચાલો જલદી જાણી સરકારે બદલેલા નેશનલ પેન્શન સિસ્ટમ ના નિયમો.નેશનલ પેન્શન સિસ્ટમ ના જુના પેન્શનરો અથવા એનપીએસ કે જેઓ આ સ્કીમમાંથી સમય પહેલા નીકળી ગયા છે, તે લોકો માટે સારા સમાચાર છે કે તેઓ ફરીથી જોડાઈ શકે છે.

પીએફઆરડીએ તેને મંજૂરી આપી દીધી છે. વર્તમાન નિયમો અનુસાર, સબસ્ક્રાઈબર 60 વર્ષ પુરા કર્યા પહેલા તેમાંથી નીકળી શકે છે. એનપીએસમાં રોકાણ મેચ્યોર થાય ત્યારે રોકાણકારને 80 ટકા રેગ્યુલર પેન્શન મળે છે અને અહીંયા 20 ટકા એકસાથે કાઢી શકાય છે. ફરીથી આપ એનરીએસમા જોડાવા ઈચ્છતા હોય તો તમારે ફરીથી રકમ જમા કરાવવાની રહેશે.આ સિવાય તેઓ નિયમિત પેન્શન લઈને ઉપાડ પેન્શન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ પછી, તેઓ એનપીએસ એકાઉન્ટ ખોલી શકે છે.

નવા PRAN સાથે નવું NPS એકાઉન્ટ ખોલો જો તે NPS માં જોડવા યોગ્ય છે તો NPS મા સમાન PRAN નંબરની સાથે ચાલુ રાખો. તેના માટે સૌ પહેલા વિદ્રો કરાયેલી રકમને તમારે NPS એકાઉન્ટમાં ફરીથી ડિપોઝિટ કરવાની રહેશે.જો તમે આ યોજનામાં 25 વર્ષની ઉંમરથી જોડાવો છો તો તમને ૬૦ વર્ષની ઉંમર સુધી એટલે કે ૩૫ વર્ષ સુધી દર મહિને 5000 રૂપિયાનો આપે યોજનાના આધારે જમા કરવાના રહેશે.

આ રોકાણ 21 લાખનું થશે તેના પર 8 ટકા રિટર્ન માનીએ તો કુલ કૉર્પસ 1.15 કરોડ રૂપિયા થશે. તેમાંથી 80% રકમથી એન્યુટી ખરીદાય છે જેની કિંમત આશરે 93 લાખ હશે. આમ કરવાથી આપને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને એક હજાર રૂપિયાની આસપાસ પેન્શન દર મહિને મળશે અને સાથે તે 23 લાખનું અલગથી ફંડ પણ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહત્વના સમાચાર: મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ નિયમોમાં કર્યા મોટા ફેરફાર"

Leave a comment

Your email address will not be published.


*