કોરોનાની ઝડપમાં આવેલા પાટીદાર નેતા નરેશ પટેલની તબિયતને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતવાર.

204

ગુજરાતમાં ઘણા બધા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોના ગ્રસ્ત થયા હતા. તેવામાં એક અઠવાડિયા પહેલા પાટીદાર નેતા નરેશ પટેલ અને તેમના પત્ની કોરોનાથી સંક્રમિત થયા હતા. તેવામાં ફરીથી આજે નરેશ પટેલને તેમની પત્નીના તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.

તેમના પુત્રે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં જ મારા મમ્મી અને પપ્પાને કોરોનાવાયરસ નું ઇન્જેક્શન લગાવી દેવામાં આવ્યું હતું. અને તેમના પુત્રએ બધાનો આભાર માન્યો હતો.

નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું કે આપ સૌની દુઆથી અને પરમ કૃપાળુ મહાદેવને ખોડીયાર માતાજી ની દયાથી અને ડોક્ટરના કહેવા અનુસાર રિકવરી મોડ ઉપર છે. આના કારણે તેમના પુત્રએ સમાજના તમામ લોકોનો આભાર માન્યો હતો.

તેમણે મારા પિતાની તબિયતની ચિંતા કરી હતી. રાજ્યમાં કોરોના થી મૃત્યુ નું પ્રમાણ જોઇએ તો અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 7, રાજકોટમાં 6, ભરૂચમાં 1, બોટાદમાં 1, સાબરકાંઠામાં 1 અને સુરતમાં એક કુલ 55 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કુલ વસ્તીનો આંકડો 4855 પહોંચ્યો છે. કેસની વાત કરીએ તો અમદાવાદમાં 1907, સુરતમાં 1174, રાજકોટમાં 503, વડોદરામાં 261, જામનગરમાં 184, મહેસાણામાં 136.

જેમાં અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોએ કોરોનાવાયરસ નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોના ની રસી આપવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 93 લાખ લોકોએ કોરોના ની રસીનો ડોઝ લીધો છે.

અને હજુ પણ રાજ્યમાં રસીકરણ શરૂ છે રસિક કારણે ઘણા લોકોને આડઅસર પણ થઈ છે. રસી નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ ઘણા લોકોને કોરોના પોઝિટિવ પણ આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!