જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઇ જાય તો, આ રીતે મેળવી શકો છો પાછું.

Published on: 4:05 pm, Mon, 14 June 21

જો તમારે રોડ પર કાયદાની અનુસાર બાઇક કે કાર ચલાવી હોય તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જો તમારું લાયસન્સ ભૂલથી ખોવાઈ જાય તો આ રીતે તમે તેને પરત મેળવી શકો છો. જો લાયસન્સ હોય તો કોઈ પણ પ્રકારનો ટેન્શન ન લેતા તમને તમારા લાયસન્સની ડુપ્લિકેટ કોપી મળી શકે છે.

ડુપ્લીકેટ લાઇસન્સ ની આ રીતે અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમારી પાસે બે રીત છે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે તમે અરજી કરી શકો છો.

આ રીતે તમે અરજી કરી શકો છો.
1. સૌપ્રથમ તમારો રાજ્યના પરિવહન વિભાગની વેબસાઈટ પર જવું પડશે.
2. વિનંતી કરવા માટે તમારે અહીંયા LLD ફોર્મ ભરવું પડશે.

3. ફોર્મ ભર્યા બાદ એક પ્રિન્ટ કાઢી પછી અને ત્યાર બાદ તમારે તે ફોર્મ સાથે તમારા બધા જ દસ્તાવેજો જોડીને RTO સબમીટ કરાવવું પડશે.
4. આ પ્રોસેસ પૂરી થવા માટે જરૂરી 30 દિવસનો સમય લાગશે ત્યાર બાદ તમારું ડુપ્લીકેટ લાયસન્સ તમારા સરનામાં સુધી પહોંચી જશે.

જો તમારે ઓફલાઈન અરજી કરવી હોય તો આ રીતે કરી શકશો.
ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે આરટીઓ જવું પડશે અને ત્યાં તમારે ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ માટે LLD ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ ભરવા માટે તમારે ફી પણ ચૂકવવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં 30 દિવસનો સમય લાગશે ત્યાર બાદ તમારા સરનામા પર પહોંચી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઇ જાય તો, આ રીતે મેળવી શકો છો પાછું."

Leave a comment

Your email address will not be published.


*