હોસ્પિટલ જઈ રહેલા પતિ-પત્નીની બાઈકને એમ્બ્યુલન્સ પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર – બંનેના કરૂણ મૃત્યુ…

Published on: 2:15 pm, Mon, 21 March 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉદયપુર જાહેર રહેલા પતિ-પત્નીને રસ્તામાં અકસ્માત નડયો છે. આ અકસ્માતની ઘટનામાં પતિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે પત્નીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ભાવલિયા ગામના રહેવાસી પતિ-પત્ની પોતાની બાઈક પર ઉદયપુર જઈ રહ્યા હતા.

ત્યારે તેમની બાઇકને પાછળથી એક એમ્બ્યુલન્સ છે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પતિ અને પત્નીનું કરૂણ મૃત્યુ થયા છે. ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં ભાવલીયા ગામના 26 વર્ષીય છોટુ સિંહ શક્તિવત અને તેમની 24 વર્ષીય પત્ની અન્નુ કંવર અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ પતિ-પત્ની બાઈક પર હોસ્પિટલના કામ માટે ઉદયપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક એમ્બ્યુલન્સ છે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં છોટુ સિંહનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું પણ કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. છોટુ સિંહ અને અન્નુ કંવરના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. અકસ્માતની ઘટના બપોરના સમયે બની હતી. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હોસ્પિટલ જઈ રહેલા પતિ-પત્નીની બાઈકને એમ્બ્યુલન્સ પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર – બંનેના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*