ખેડૂતો સાથેની સરકાર ની બેઠક પહેલા ગૃહમંત્રી અમીત શાહે કર્યું આ મોટું કામ,જાણો

286

ખેડૂત આંદોલનકારીઓ સાથેની કાલની મહત્વની ચર્ચા પહેલા આજે ગૃહમંત્રી અમિત શાહ કૃષિ પ્રધાન નીતિન તોમર અને સરકારની પોઝિશન ફાઈનલ કરવા માટે મહત્વની હોઈ શકે છે. 30 ડિસેમ્બરે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે કૃષિ કાયદાને લઈને મહત્વની એક બેઠક યોજવા જઇ રહી છે. પ્રધાનમંત્રી મોદીની વિનંતી અને કૃષિ પ્રધાનના પત્ર અને સરકારના ચર્ચા માટે ના આમંત્રણને.

ખેડૂત સંગઠનો એ સ્વીકારી લીધું હતું અને ચર્ચા કરવા માટેની તૈયારી બતાવી હતી.દિલ્હીની ભાગોળે હજારો ખેડૂત આંદોલનકારીઓ સાથે ચાલી રહેલું ખેડૂત આંદોલન આજે 34 નો દિવસ છે. સરકાર સામે કૃષિ કાયદાઓને રદ કરવાની માંગણીને લઇને.

ખેડૂતોએ નમતું જોખવાની ના પાડી હતી.જોકે હવે ખેડૂતોની માંગણીને લઇને શું પરિણામ આવશે તેના પર આંદોલનનું ભવિષ્ય નિર્માણ કરે છે સરકાર તરફથી.

આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ પિયુષ ગોયલ અને નરેન્દ્રસિંહ તોમર અને સોમ પ્રકાશ સરકારનો પક્ષ રજૂ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!