અરે કાકા સાવ આમ ન હોય…! આ કાકા એવી તો શું વસ્તુ જોઈ ગયા કે બૂમાબૂમ કરવા લાગ્યા – વિડિયો જોઈ ખડખડાટ હસી પડશે…

Published on: 7:06 pm, Fri, 22 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક કાકાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે પણ હસી હસીને ગોટો વળી જશો. તમે ઘણા નાના બાળકોને ઇન્જેક્શનથી ડરતા જોયા હશે. પરંતુ શું તમે કોઈપણ દિવસ મોટી ઉંમરના કાકાને ઇન્જેક્શનથી ડરતા જોયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો એક કાકાને પરાણે એક ખુરશી પર બેસાડી રહ્યા છે.

આ કાકા ના સાથીઓ તેમને બ્લડ ટેસ્ટ કરાવવા માટે પરાણે ખુરશીમાં બેસાડી રહ્યા છે. પરંતુ ઇન્જેક્શન જોઈને આ કાકા ની હાલત ખરાબ થઈ જાય છે. જ્યારે આ કાકાને હાથ પર ઇન્જેક્શન લગાવવામાં આવે છે, ત્યારે તેઓ રડવા લાગે છે અને તેમને જોઈને આજુબાજુ ઉભેલા લોકો પણ હસી પડે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @giedde નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. 6,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે નાના બાળકો પણ આ રીતે ઇન્જેક્શન જોઈને ડરતા નથી. વાયરલ થયેલો વિડિયો ઘણા લોકોને તો આટલો પસંદ આવી ગયો છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે કાકા સાવ આમ ન હોય…! આ કાકા એવી તો શું વસ્તુ જોઈ ગયા કે બૂમાબૂમ કરવા લાગ્યા – વિડિયો જોઈ ખડખડાટ હસી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*