દીકરાઓએ માતાની અર્થીને કાંધ આપવાની ના પાડી દીધી, ત્યારે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપ્યો – આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો રડી પડ્યા…

Published on: 6:40 pm, Fri, 22 July 22

હાલ તો આપણી સમક્ષ ઓડી સાથે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વાત જાણે એમ છે કે આપણી સૌ જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકને મોટા કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે. એવામાં જ ઓડિશામાં જાતિનાયક નામની મહિલાના છ બાળકો. જેમાં ચાર દીકરીઓ અને બે દીકરાઓ તેમણે પોતાનું આખું જીવન ખૂબ જ મહેનત કરીને માતાએ પોતાના બાળકોને મોટા કર્યા અને તેમના લગ્ન કરાવ્યા હતા.

માતા પિતાએ તેમના જીવનમાં કેટલીક તકલીફો વેઠી છતાં પણ બાળકો એ ભૂલીને ઘડપણમાં માતા-પિતાનો સહારો બનવાની જગ્યાએ તેમને ત્યાં જઈ દીધા. એવામાં ઘણા બાળકો મોટા થઈને એવા સ્વાર્થી બની જાય છે કે તેમના માતા પિતાએ બેઠેલી બધી તકલીફો પણ ભૂલી જાય છે.

ત્યારે સામે આવેલા આ કિસ્સામાં જ્યારે દીકરીઓ સાસરે જતી રહી અને બે દીકરાઓ કે જેમણે પોતાની માતાને છોડીને કામ ધંધા પર બહાર જતા રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ એ બંને દીકરાઓ બહાર કામ ધંધે જતા તો રહ્યા પરંતુ તેમને માતાને મળવા પણ આવતા ન હતા. ઘણા વર્ષોથી એ માતા એકલી જ રહેતી હતી.

એવા માતાએ ઘડપણમાં ખૂબ જ તકલીફોમાં વિતાવ્યો અને અંતે એક દિવસ એક જાતિ નાયક નું મૃત્યુ થઈ ગયું. જ્યારે તેમના બંને દીકરાઓને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાની માતાના અંતિમ સંસ્કારમાં આવવાની પણ ના પાડી દીધી હતી. ત્યારે ચારેય દીકરીઓએ નક્કી કર્યું હતું કે હવે તેઓ પોતાની માતાને કાંધ આપશે.

આચાર્ય દીકરીઓએ પોતાની માતાની નનામીને કાંધ આપી અને ચાર કિલોમીટર દૂર આવેલા સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા અને પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા ત્યારે રસ્તામાં ઘણા લોકોએ ચારે દીકરીઓની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં પરંતુ દીકરીઓને પણ આઘાત લાગ્યો હતો કે પોતાનો ભાઈ સ્વાર્થી બની ગયો ત્યારે તેમને કહ્યું કે ખરેખર આવા દીકરાઓ ભગવાન કોઈને ન આપે.

આવો એક નહીં પરંતુ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ઘડપણમાં માતા-પિતાનો સહારો બનવાની જગ્યાએ દીકરાઓ સ્વાર્થી બની જતા હોય છે અને કંઈક આવી જ ઘટના બની જાય છે ત્યારે આ ઘટનામાં પણ બે દીકરાઓ હોવા છતાં જ્યારે એ માતાનું મૃત્યુ થયું. એ ચારે દીકરીઓ પોતાની માતાને કાંધ આપવા મજબૂર બની. આ ઘટના થોડાક મહિના પહેલાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાઓએ માતાની અર્થીને કાંધ આપવાની ના પાડી દીધી, ત્યારે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપ્યો – આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*