અરે બહેન શું બોલી રહ્યા છો! આ મહિલાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહિલાએ કહ્યું કે, મોદીજી મારા… જુઓ વિડિયો

Published on: 3:54 pm, Mon, 28 March 22

સોશિયલ મીડિયામાં ઘણા રમુજી વિડિયો વાયરલ થતા હોય છે. દુનિયાના કોઈપણ ખૂણે બનેલી ઘટના માત્ર થોડીક જ કલાકોમાં જ દુનિયાના ખૂણેખૂણે સોસીયલ મીડિયા મારફતે પહોંચી જાય છે. ત્યારે હાલમાં એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. વાયરલ થયેલા વિડિયોમાં મહિલા જણાવી રહી છે કે, મોદીજી તેમના પતિ છે અને તેઓ મોદીજીને દિલ આપીને બેઠા છે અને તેઓ મોદીજીને ખૂબ જ પ્રેમ કરે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે. વિડીયો જોઈને લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે.

આ વિડીયો ઉત્તર પ્રદેશનું હોવાનું માનવામાં આવે છે અને વિડીયો ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલાં હોવાનું માનવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની ચૂંટણીનો પ્રચાર કરી રહી હતી. ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ ભેગી થઈને ઉભેલી છે.

એક મીડિયકર્મચારી ત્યાં ઉભેલી એક મહિલાનું કરી લેવા માટે પહોંચે છે. મીડિયા કર્મચારી મહિલા સાથે વાતચીત શરૂ કરે છે. મીડિયા રિપોર્ટસ મહિલાને યોગીજી અને મોદીજી વિશે સવાલ કરે છે, ત્યારે મહિલા યોગીજી અને મોદીજી ના વખાણ કરે છે. અને તેમને કરેલા અનેક કામના પણ વખાણ કરે છે.

ત્યારબાદ મહિલા જરા પણ અટક્યા વિના કહે છે કે, મોદીજી મારા પિતા છે. મોદીજી મારા ભાઇ છે. મોદીજી મારા પતિ છે. અમારા માટે મોદીજી બધું છે. તેમને જે દેશ માટે કર્યું છે તે દેશ માટે કોઈ નહીં કરી શકે. મહિલા સુરક્ષા માટે મોદીજીએ ઘણા પગલા ઉઠાવ્યા છે.

આ ઉપરાંત કહે છે કે, મોદીજીને દિલ આપી બેઠી છું અને ખૂબ જ પ્રેમ કરું છું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ચારે બાજુ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે બહેન શું બોલી રહ્યા છો! આ મહિલાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહિલાએ કહ્યું કે, મોદીજી મારા… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*