અરે બાપ રે આ શું..! આ યુવતી કોઈ પણ સહારા વગર હવામાં ઉડી રહી છે, યુવતીને જોઈને લોકોના મગજનું દહીં થઈ ગયું…જુઓ વિડિયો

Published on: 11:09 am, Thu, 22 September 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. કેટલાક લોકો ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં અમુક એવા વિડીયો બનાવતા હોય છે જે જોઈને આપણા મગજનું દહીં થઈ જતું હોય છે. ત્યારે હાલમાં તેવો જ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી હવામાં ઉડી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવતી હવામાં એક જ જગ્યાએ સ્થિર ઉભેલી જોવા મળી રહે છે. હવામાં લટકતી યુવતીને જોઈને આજુબાજુના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી કોઈ પણ પ્રકારના સહારા વગર હવામાં લટકતી જોવા મળી રહે છે. આ મહિલા કેવી રીતે હવામાં લટકાઈ રહી છે અને તેના સહારે હવામાં લટકાઈ રહે છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકોને મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો ટ્વીટર પર @ghouligans નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ વિડીયો અમેરિકા દેશનો છે. આ વીડિયોની અમારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

આ યુવતી હવામાં લટકેલી છે તેની પાછળ ખરેખર કોઈ સાયન્સનો નિયમ જવાબદાર હશે? અથવા તો આ કોઈક મેજિકલ ટ્રીક હશે જેનાથી યુવતી હવામાં લટકતી હશે? આ બધા સવાલો ઉપર યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો જોઈને ઘણા લોકોનું તો મગજનું દહીં થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે આ શું..! આ યુવતી કોઈ પણ સહારા વગર હવામાં ઉડી રહી છે, યુવતીને જોઈને લોકોના મગજનું દહીં થઈ ગયું…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*