અરે બાપ રે બાપા આ શું થઈ રહ્યું છે..? 70 વર્ષના સસરાએ પોતાની 28 વર્ષની વહુ સાથે મંદિરમાં લગ્ન કર્યા, આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

Published on: 1:33 pm, Fri, 27 January 23

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહે છે. ત્યારે આજે આપણે એક એવા લગ્ન વિશે વાત કરવાના છીએ કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ કિસ્સામાં 70 વર્ષના સસરાએ પોતાની 28 વર્ષની પુત્રવધુ સાથે મંદિરમાં લગ્ન કર્યા છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ ચોક આવનારો કિસ્સો ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના છપિયા ઉમરાવ ગામમાં બન્યો છે. અહીં ગામમાં રહેતા 70 વર્ષના કૈલાસ યાદવ એ પોતાની 28 વર્ષની પુત્રવધુ પૂજા સાથે લગ્ન કર્યા છે.

બંનેની લગ્નની તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ અનોખા લગ્ન હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ વિષય બની ગયા છે. 70 વર્ષના કૈલાશ યાદવે પોતાનાથી 42 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરી રહ્યા છે. સસરાએ અને પુત્રવધુએ મંદિરમાં રીતી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા અને બંને મંદિરમાં સાથે ફોટા પણ પડાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 28 વર્ષની પૂજાના પતિ નું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું. કૈલાશ યાદવના 4 દીકરાઓ માંથી ત્રીજા નંબરના દીકરાનું 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારે હવે કૈલાશ યાદવે આવે પોતાના ત્રીજા દીકરાની પત્ની સાથે લગ્ન કર્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 70 વર્ષના કૈલાશ યાદવનું દિલ 28 વર્ષની પુત્રવધુ પૂજા ઉપર આવી ગયું હતું. ત્યારબાદ બંને સાથે જીવવાનું નક્કી કર્યું હતું. બંને સમાજના તમામ બંધનો તોડીને મંદિરમાં ગયા હતા અને એકબીજા સાથે સાથ ફેરા લીધા હતા. આ લગ્ન કરવા પાછળનું એવું કારણ કહેવામાં આવી રહ્યું છે કે, ના નિધન બાદ પૂજા એકલી પડી ગઈ હતી. તેના લગ્ન અન્ય કોઈ બીજા સાથે થાય તે પરિવારને પસંદ ન હતું.

પછી તે પોતાના સસરા સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટનાને લઈને પોલીસની અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી. જો પોલીસને આગામી સમયમાં ફરિયાદ મળશે તો પોલીસ તપાસ કરશે. પરંતુ અમારી વેબસાઈટ gujju rockz આ વાતની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે બાપા આ શું થઈ રહ્યું છે..? 70 વર્ષના સસરાએ પોતાની 28 વર્ષની વહુ સાથે મંદિરમાં લગ્ન કર્યા, આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*