મોંઘવારીના સમયગાળા વચ્ચે રાંધણ ગેસને લઈને આવી મોટી ખુશખબરી, જાણો

Published on: 4:37 pm, Mon, 2 November 20

મોંઘવારી અને તહેવારોના સમયમાં કોઈપણ વસ્તુ સસ્તી મળે તો ચહેરાની ખુશી વધી જાય છે તેવામાં ઇન્ડને વેઠ કરીને તેમના ગ્રાહકોને મોટી જાણકારી આપી છે કે તેના ગ્રાહકોની પહેલી બુકિંગ પર એક સુવિધા આપી રહ્યા છે. સરકારી તેલ કંપની ઇન્ડને (indane) પોતાના ટ્વિટમાં લખ્યું છે કે રસોઈ ગેસ ઉપભોક્તા આવે એમેઝોન પે દ્વારા આઇપીએલ સિલિન્ડર બુકિંગ કરી શકે છે.તેમને કહ્યું કે અમારી કંપની એમેઝોન પે દ્વારા.

પહેલી વાર સિલિન્ડર બુક કરાવવા પર પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયાનો કેશબેક પાછો આપી રહી છે. કંપનીએ કહ્યું કે આ કેસ બેંક ખાલી એકવાર માટે લાગુ થશે.આ માટે તમારે એમેઝોન એપ પર પેમેન્ટ ઓપ્શન માં જવું પડશે.અને આ પછી ગેસ સર્વિસ પ્રોવાઇડર ને પસંદ કરો.અને અહીં.

તમારા રજીસ્ટર મોબાઇલ નંબર નંબર નાખો અને એમેઝોન પે માંથી તમે પેમેન્ટ કરો. ઇન્દેન રસોઈ ગેસ ના ઉપભોક્તા માટે ગેસ સિલેન્ડર બુકિંગ ના નવા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. એલપીજી  ગ્રાહક માટે.

તેમના રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર ગેસ બુકિંગ કરાવવા માટે નવો નંબર મોકલવામાં આવ્યો છે અને આ દ્વારા તમે ગેસ રીફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!