હાર્દિક પટેલે આટલા કરોડમાં ધારાસભ્યોને ખરીદીને લઇ ને ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે…

Published on: 4:25 pm, Tue, 27 October 20

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરવા હાર્દિક પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા.કોંગ્રેસના સ્ટાર પ્રચારક એવા હાર્દિક પટેલ ડાંગ વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવીને ભાજપની નીતિ અને રીતી સામે વાંધો ઉઠાવ્યો હતો. જળ જંગલ અને જમીનનો હક કોંગ્રેસના ઈન્દિરા ગાંધીને આપ્યો હતો અને સાથે કહ્યું.

કે વિજય રૂપાણીની સભા કરતાં કોંગ્રેસની સભામાં વધુ લોકો આવ્યા છે એટલે કોંગ્રેસનો વિજય નિશ્ચિત જ છે.ડાંગ જિલ્લાના આદિવાસી પંથકમાં ગત ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળ્યું છે જેના માટે આ વખતે પણ કોંગ્રેસનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

ભાજપે 52 કરોડ માં ધારાસભ્યોની ખરીદી કરી રહ્યો છે એવા આક્ષેપો પણ લગાડ્યા હતા.સૌથી મહત્વની વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે હું ગઇકાલે રાત્રીના સાપુતારા આવ્યો હતો.

અને ત્યાં આઇબીના અધિકારી એ કોંગ્રેસ 25 હજાર મતે જીતશે વાતો કરતા ખળભળાટ મચી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!