નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયેલા ચંપલ પાછળ આ લોકોનો હાથ ને લઈને અમિત ચાવડાએ આપ્યું મહત્વનું નિવેદન

264

 પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણ બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક સભાને સંબોધન કરવામાં આવી હતી. આ સભાના સંબોધન બાગ નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન એક યુવકે નીતિન પટેલ પર ચંપલ માર્યા હોવાના સમાચાર આવતી કાલે રાત્રે મળ્યા હતા. નીતિન પટેલ પરઆ ચંપલ કોણે માર્યું તેને લઈને દરેક લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યો અને ગ્રાન્ટ ઓછી અપાતી હોવાના રમણ પાટકર ના જાહેરમાં સ્વીકાર બાદ રાજકારણમાં હજુ પણ ગરમાયો છે. કરજણ સભા પર નીતિન પટેલ પર ચંપલ ફેંક્યું બાદ કોંગ્રેસના ઘણા બધા નેતાઓને ભાજપ નો વિરોધ કરવાનો મોકો મળી ગયો તે ભાજપ માટે ખરાબ સમાચાર છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભેદભાવભરી નીતિ અપનાવવાનો આરોપ પણ મૂક્યો હતો. હિતેશ પટેલ પર ફેંકાયેલા ચંપલ પાછળ પક્ષના જ.

કોઈ અસંતોષી હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ તેમને આ ઘટનાને ટીકા પણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!