મિત્રો તમે સૌ કોઈ લોકો ગુજરાતના લોક ગાયક એવા જીગ્નેશ કવિરાજને તો જરૂર ઓળખતા હશો. જીગ્નેશ કવિરાજનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. જીગ્નેશ કવિરાજે પોતાના સુંદર અવાજથી લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે.
તેમને આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત કરી છે. મિત્રો તમે ઘણી વખત જીગ્નેશ કવિરાજ ના ફોટા અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે આજે અમે તમને જીગ્નેશ કવિરાજના કેટલાક એવા ફોટા બતાવવાના છીએ કે જે તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય.
આ ફોટા જોઈને તમે પણ જીગ્નેશ કવિરાજને પહેલી નજરે નહીં ઓળખી શકો. મિત્રો વાત કરીએ તો જીગ્નેશ કવિરાજનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ ગુજરાતની અંદર આવેલા મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. જીગ્નેશ કવિરાજને નાનપણથી જ સંગીતનો અનોખો શોખ હતો.
પછી તેઓ સંગીત ક્ષેત્રમાં આગળ વધ્યા હતા અને આજે તેઓ એક અલગ જ મુકામ પર પહોંચી ગયા છે. આજે લાખોની સંખ્યામાં જીગ્નેશ કવિરાજના ચાહકો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજને ગુજરાતના અર્જિત સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment