રાજકોટના માત્ર 4 ચોપડી ભરેલા ભણેલા રસિક કાકાનું જીવન લીલી ચટણીએ બદલી નાખ્યું… જાણો શું છે આ ચટણીની ખાસિયત…

Published on: 4:00 pm, Mon, 4 December 23

મિત્રો આજે આપણે રાજકોટના એક એવા પરિવારની વાત કરવાના છીએ જેમનું જીવન એક ચટણીએ બદલી નાખ્યું છે. ચટણીના કારણે રાજકોટના આ પરિવારને એટલી પ્રગતિ મળી કે સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો. રાજકોટનો એક પરિવાર વેફર કે ચેવડા સાથે ખાવા માટે લીલી ચટણી બનાવે છે અને આ ચટણીના કારણે તેઓ દેશ વિદેશમાં જાણીતા બની ગયા છે.

તો આજે આપણે ચટણી બનાવનાર પરિવાર વિશે વાત કરવાના છીએ. વિગતવાર વાત કરીએ તો રાજકોટના રસિકભાઈ નામના વ્યક્તિ માત્ર ચાર ચોપડી ભણેલા હતા. રસિકભાઈ પોતાની વર્ષની ઉંમરે પહેલીવાર મરચા અને શીંગદાણા માંથી લીલી ચટણી બનાવવાનું શરૂ કર્યું હતું.

પછી તો રસિકભાઈની આ લીલી ચટણી ની માંગ ધીમે ધીમે માર્કેટમાં ખૂબ જ વધવા લાગી. ત્યારબાદ તો જોતો જોતા માં રસિકભાઈ પોતાની બનાવેલી લીલી ચટણીના કારણે માત્ર રાજકોટમાં જનની સમગ્ર ગુજરાતમાં જાણીતા બની ગયા હતા. કહેવામાં આવે છે કે રસિકભાઈ દરરોજની લગભગ 100 કિલો ચટણી વેચી નાખે છે.

રસિકભાઈ એક નાનકડી એવી દુકાનમાં વેફર અને ચેવડો વેચતા હતા અને પછી તેમને ચટણી બનાવી ત્યારબાદ તો તેમની ચટણી લોકોને ખૂબ જ પસંદ આવી અને ધીમે ધીમે ચટણીનું વેચાણ ખૂબ જ વધી ગયું. હાલમાં તો આ ચટણી રસિકભાઈની ચટણીના નામે ઓળખાય છે અને ચૂંટણીના દીવાના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે.

રસિકભાઈના મૃત્યુ બાદ પણ તેમના દીકરાઓ આજે આ ધંધો ચાલુ રાખ્યો છે અને તેઓ ધંધામાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મિત્રો વિદેશમાં રહેતા કેટલા લોકો રસિકભાઈની લીલી ચટણીનો ખૂબ જ મોટો ઓર્ડર કરે છે. પોતાની લીલી ચટણીના કારણે આજે રસિકભાઈ અને તેમનું પરિવાર દેશભરમાં પ્રખ્યાત બની ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "રાજકોટના માત્ર 4 ચોપડી ભરેલા ભણેલા રસિક કાકાનું જીવન લીલી ચટણીએ બદલી નાખ્યું… જાણો શું છે આ ચટણીની ખાસિયત…"

Leave a comment

Your email address will not be published.


*