ગુજરાતના આ ગામમાં આવેલી છે એક ચમત્કારી દરગાહ, અહીં માનતા માનવાથી કેન્સર જેવી બીમારીઓ થાય છે દૂર…

Published on: 4:37 pm, Mon, 4 December 23

મિત્રો આપણી ગુજરાત રાજ્યમાં ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે. જ્યાં અનેક ચમત્કારો જોવા મળે છે અને આ ચમત્કાર વિશે સાંભળીને ભલભલા લોકો ચોકી ઉઠતા હોય છે. કહેવાય છે ને કે, કોઈ પણ બીમારીને શરીરમાંથી કાઢવા માટે દવા અને દુઆની બંનેની જરૂર પડે છે.

તો આજે અમે તમને ગુજરાતમાં આવેલી તેવી જ એક ચમત્કારી જગ્યા વિશે જણાવવાના છે. અહીં બાધા રાખવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ શરીરમાંથી દૂર થઈ જાય છે. મિત્રો હાલમાં તો એવું થઈ ગયું છે કે કેન્સરનું નામ સાંભળી એટલે લોકો માની લે છે કે આ બીમારી હવે મળશે નહીં. પણ એવું નથી.

કચ્છમાં એક ચમત્કારી જગ્યા આવેલી છે, અહીં માનતા માનવાથી કેન્સર જેવી જીવ લઈને બીમારી પણ દૂર થઈ જાય છે. મિત્રો તમને જણાવી દે કે આ ચમત્કારી જગ્યા કોઈ મંદિર નહીં પરંતુ એક દરગાહ છે. આ દરગાહને લોકો ગેબનશાહની દરગાહ તરીકે ઓળખે છે.

આ દરગાહની વાતો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં થાય છે. જો અહીં માનતા રાખવામાં આવે તો કેન્સર જેવી મોટી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા માની છે અને ઘણા લોકોના કેન્સરની બીમારી દૂર થઈ છે.

આ દરગાહમાં પ્રવેશ કરવી ત્યાં ઉપર લખેલું છે કે “કેન્સર ના ડોક્ટર”. અહીં માનેલી માનતા પૂરી કરવા માટે દરગાહ પર ચાદર ચડાવવામાં આવે છે. દેશ વિદેશમાં રહેતા લોકો પણ અહીં દરગાહમાં માનતા માન્ય છે. આ દરગાહ ગોંડાલા ગામે આવેલી છે.

આટલું જ નહીં પરંતુ અહીં આવતા લોકો પ્રસાદ તરીકે દરગાહમાં ગોળ અને ખાંડ પણ ચડાવે છે. અહીં દરગાહમાં અનેક લોકોને પરચા મળ્યા છે અને અનેક લોકોની કેન્સર જેવી બીમારીઓ પણ દૂર થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગુજરાતના આ ગામમાં આવેલી છે એક ચમત્કારી દરગાહ, અહીં માનતા માનવાથી કેન્સર જેવી બીમારીઓ થાય છે દૂર…"

Leave a comment

Your email address will not be published.


*