એક સમયે માત્ર 800 રૂપિયામાં શિક્ષકની નોકરી કરતા નીતાબેન અંબાણીએ લગ્ન કરતા, પહેલા મુકેશ અંબાણી સામે મૂકી હતી આ શરત…

Published on: 1:03 pm, Mon, 4 December 23

મિત્રો તમે સૌ કોઈ લોકો રિલાયન્સ કંપનીના માલિક એવા મુકેશભાઈ અંબાણી અને તેમના ધર્મપત્ની નીતાબેન અંબાણીને તો જરૂર ઓળખતા હશો. અંબાણી પરિવાર કાંઈક ને કાંઈક વાતને લઈને હંમેશા માટે ચર્ચામાં રહે છે. મિત્રો આપણે સૌએ મુકેશ અંબાણી અને તેમના પરિવારની ઘણી વાતો સોશિયલ મીડિયા પર સાંભળી લેશે. ત્યારે આજે અમે તમને એક એવી વાત કરવાના છીએ જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય.

મિત્રો તમને જણાવી દઈએ કે રિલાયન્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નના આશરે 38 વર્ષ થઈ ગયા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 8 માર્ચ 1985 ના રોજ થયા હતા. ત્યારે આજે આપણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન પહેલાં એક વાત વિશે વાત કરવાના છીએ. કહેવાય છે કે મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા નીતા અંબાણી એક શરત મૂકી હતી. તો ચાલો જાણીએ શું છે તે શરત.

મિત્રો એક એવો સમય હતો જ્યારે નીતાબેન અંબાણી પોતાના રોજિંદા જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે 800 રૂપિયામાં નોકરી કરતા હતા. ઉપરાંત નીતા અંબાણીને ભરતનાટયમનો પણ ખૂબ જ શોખ હતો. કહેવાય છે કે એક વખત બીરલા પરિવારના કાર્યક્રમમાં નીતાબેન અંબાણી ડાન્સર તરીકે આવ્યા હતા.

લગ્નના ઘણા વર્ષો પછી નીતાબેન અંબાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, મુકેશ અંબાણી સામે તેમને લગ્ન પહેલા એક શરત મૂકી હતી. તેમને મુકેશ અંબાણીને કહ્યું હતું કે,તે લગ્ન બાદ સ્કૂલમાં ભણાવવાની હા પાડે તો જ તેઓ લગ્ન માટે આ પાડશે. પછી મુકેશ અંબાણીએ આ શરતની હા પાડી હતી અને પછી બંનેના લગ્ન થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "એક સમયે માત્ર 800 રૂપિયામાં શિક્ષકની નોકરી કરતા નીતાબેન અંબાણીએ લગ્ન કરતા, પહેલા મુકેશ અંબાણી સામે મૂકી હતી આ શરત…"

Leave a comment

Your email address will not be published.


*