ગૂગલે આપ્યો ચીનને મોટો ફટકો , એકસાથે ચીનની 2500…..

Published on: 4:32 pm, Fri, 7 August 20

કોરોના મહામારીમાં ભારતે ચીનની તમામ વસ્તુઓનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણ સચિનને સૌથી મોટો આર્થિક રીતે ફટકો લાગેલ છે. હમણાં થોડા સમય પહેલાં રક્ષાબંધનના પર્વ ઉપર ચીનને અબજો રૂપિયાની નુકશાની વેઠવી પડી છે ત્યારે ફરી એક વખત જેને મોટી નુકસાની આવે તેવા સમાચાર મળી રહ્યા છે.

ગુગલે એ જણાવતા કહ્યું કે ચીનની સાથે જોડાયેલા આ યું ટ્યૂબ ચેનલ અને એપ્રિલ તથા જૂન મહિનાની વચ્ચે જ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે . યૂ ટ્યુબ ચેનલ પર ની કાર્યવાહી માટે કામ કરતી ચેનલોના તપાસનો અંક રહ્યું છે . યુ ટ્યુબ ચેનલ સામાન્ય રીતે તો સપેમી તથા નોન પોલિટિકલ જ પોસ્ટ કરતા હતા . પરંતુ કન્ટેન્ટ નાનો એવો ભાગ પણ રાજકારણની સાથે જોડાયેલો રહેતો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પણ વિદેશી સંસ્થા દ્વારા જૂઠા સૂચનો ફેલાવવાનો ગંભીર મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે . રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ રશિયા સરકારની સાથે જોડાયેલા સંસ્થાઓ હજાર જુઠા મેસેજને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા હતા.

ચીનની સોશ્યલ મીડિયામાં કંપની માટે હાલનો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે . હાલમાં તો ભારતમાં ચીનની ઘણી એપ્લિકેશન પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. એવામાં વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે કે સર્ચ એન્જિન ગૂગલે પણ ચીનની સાથે જોડાયેલ કુલ 2500 જેટલી યૂ ટ્યૂબ ચેનલ ને ડીલીટ કરી નાખી છે. યુ ટ્યુબ પર ખરાબ સૂચનાઓ ફેલાવવાના પ્રયત્ન ગુગલે દ્વારા ચીને યૂ ટ્યૂબ ચેનલ પર આ સાથે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે.