સુરતમાં હવેથી ટ્રાફિક પોલીસ ચાલુ નોકરીએ નહી વાપરી શકે આ વસ્તુ, જાણો.

Published on: 5:46 pm, Sat, 29 May 21

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર એક નવું ફરમાન જાહેર કર્યું. સુરત શહેરમાં પોલીસ કમિશનર ચાલો ડ્યુટી પર વાતો કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી માટે એક નવી જાહેરાત કરી. આ ફરમાન મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી હવે ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

અને કોઈ પણ પ્રકારની વાતચીત કે મોબાઇલ ફોન સાથે રાખી શકશે નહીં. આ અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પોલીસ માટે મોબાઈલ લઈને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું પોઇન્ટ પર કર્મચારીઓ હવે ચાલુ નોકરીએ મોબાઇલ ઉપયોગ કરી શકશે નહીં.

આ સીએમ નું અમલીકરણ આજે કરી દેવામાં આવશે આજથી જ TRB ના મોબાઈલ પોતાની નોકરીની શરૂઆત પહેલાં જ જમા કરી દેવાનો રહેશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં હાલ બપોરે ૩ વાગ્યા સુધી લોકડાઉન માં થી મુક્તિ આપવામાં આવી છે.

જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ખૂબ જ વધી ગયું અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ ગઈ છે. અને ટ્રાફિક સમસ્યાનો કોઇ પણ સોલ્યુશન આવતું નથી. કારણ કે નોકરી પર ટ્રાફિક બ્રિગેડ અને તેના સહાયક મોબાઇલ પર વાતચીત કરતા ઝડપાયા છે.

અને બ્યુટી પર ધ્યાન નથી દેતા તેના કારણે પોલીસ અધિકારીઓ દ્વારા આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જો કોઈ પણ ટ્રાફિક બ્રિગેડ આ નિયમનું પાલન નહીં કરે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં હવેથી ટ્રાફિક પોલીસ ચાલુ નોકરીએ નહી વાપરી શકે આ વસ્તુ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*