કેન્દ્રની મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી માર્ગદર્શિકા, જાણો.

Published on: 11:01 am, Tue, 11 May 21

.દેશ માં વાયરસ ના કેસ નો રાફડો ફાટયો છે અને રોકવા ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે તેને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્ક ને લઈને એક રિસર્ચ થયું હતું.

જેમાં ડબલ માસ્ક પહેરવાથી વાઇરસને ફેલાવાથી 95 ટકા સુધી રોકી શકાતો હોવાનું તારણ નીકળ્યું હતું. હાલની સ્થિતિમાં જો તમામ લોકો ડબલ માસ્ક પહેરે તો સ્થિતિ ઝડપથી સુધરી શકે છે.

ડબલ માસ્ક સર્જીકલ માસ્ક હોવું જોઈએ. ડબલ અથવા ત્રિપલ લેયર કલોથ માસ્ક પણ સારું છે. માસ્ક નાકને બરાબર ઢાંકીને પહેરવું જોઈએ. માસ્ક એરીયા બાદશાહ લેવામાં તકલીફ ન પડે તેનું ધ્યાન રાખો.

એક જ પ્રકારના માસ્ક સાથે ન પહેરો. સતત બે દિવસ સુધી કોઈ માસ્ક નો પહેલો અને કોટન માસ્ક ને તત ધોતા રહો અને લાંબા સમય સુધી ન પહેરો.

અમેરિકન સેન્ટર ઓફ ડીસિઝ એન્ડ પ્રિવેશન મુજબ વાયરસ થી બચવા માટે ડબલ માસ્ક પહેરવું શ્રેષ્ઠ વિકલ્પ છે. સિડીસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટડી મુજબ, કોવિડ 19 થી બચવા ડબલ માસ્ક વધારે સુરક્ષિત છે.

સ્ટડીમાં જોવા મળ્યું કે ડબલ માસ્ક વધારે સુરક્ષા આપે છે અને વાયરસ ફેલાવાથી રોકે છે. એક્સપર્ટના કહેવા મુજબ જો તમે N95 અથવા KN95 માસ્ક પહેર્યું હોય તો તમારે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી માર્ગદર્શિકા, જાણો."

Leave a comment

Your email address will not be published.


*