રાજ્યમાં વરસાદને લઈને જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

Published on: 11:25 am, Tue, 11 May 21

11 મે થી 13 મે વચ્ચે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતના હવામાન વિભાગે તેની જાણકારી આપી છે. હવામાન વિભાગ અનુસાર, અરબસાગર તરફથી આવતા જ ઝડપી પવનોને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ કહ્યુ કે,12 અને 13 મે ના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. સોમવારે દિલ્હીમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

12, 13 અને 14 મે ના રોજ રાજસ્થાન અને આસપાસના વિતેલા 24 કલાક કેરલ માં અનેક જગ્યાએ વરસાદ પડ્યો જેના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

હવામાન વિભાગ અનુસાર દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સોમવારે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

ભારે પવન અને સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે અને આ પહેલા રવિવાર ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મેઘાલય, અસમ, મણિપુર.

મિઝોરમ અને નાગાલેન્ડમાં સામાન્ય વરસાદ પડયો જ્યારે રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને બંગાળ ઉપરાંત બિહાર ના પૂર્વ ભાગમાં સામાન્ય વરસાદ થયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદને લઈને જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?"

Leave a comment

Your email address will not be published.


*