આંદોલનના 28મા દિવસે ખેડૂતો દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો

Published on: 3:56 pm, Wed, 23 December 20

દિલ્હીમાં કૃષિ કાયદાને લઈને આજે 28માં દિવસે આંદોલન ચાલુ છે.સરકાર સાથે વાતચીત કરવા અને આંદોલનને આગળ વધારવા માટે ખેડૂતો દ્વારા એક પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા આગળની રુપરેખા ને લઈને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચા એ પાંચ સદસ્યો ની કમિટી બનાવી છે અને આ કમિટીમાં પ્રેમ સિંહ ભંગુ, હરેન્દ્રસિંહ અને કુલદીપ સિંહ ને સામેલ કરવામાં આવ્યા છે.

આ ખેડૂત નેતાઓ દ્વારા કમિટી બનાવવાનો ઉદ્દેશ એ છેકે સરકાર સાથે વાત કરવાની છે કે નહીં. આ કમિટી દ્વારા આંદોલનને લઈને આગામી સમયમાં રૂપરેખા નક્કી કરવામાં આવશે.આ કમિટી દ્વારા સરકારના પ્રસ્તાવ પર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને તે બાદ તે ડ્રાફ્ટ ને લઈને.

40 જેટલા ખેડૂત સંગઠનનો મિટિંગ કરશે. નોંધનીય છે કે આજે ખેડૂતો દ્વારા 2:00 બેઠક કરવામાં આવી છે અને તેમાં નિર્ણય લેવામાં આવશે કે સરકાર સાથે વાતચીત કરવી કે નહીં.

ખેડૂતો દ્વારા આંદોલનના 28 માં દિવસે સરકાર સાથે વાતચીતને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!