જાણો આજ રોજ સોના ચાંદીના ભાવમાં કેટલો મોટો થયો ઘટાડો? આજરોજનો આ છે ભાવ.

Published on: 4:01 pm, Sun, 17 January 21

સોના-ચાંદીના ઘરેણાં પહેરવા ના શોખીનો માટે અથવા સોના-ચાંદીના વેપાર કરતા લોકો માટે રોજ રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે. સોના-ચાંદીના શોખીનો માટે આજરોજ રવિવારનો જાણો શું છે ભાવ. આજરોજ ના ચાંદી ના ભાવ ની વાત કરવામાં આવે.તો એક ગ્રામ ચાંદીનો ભાવ 65 રૂપિયા છે.

8 ગ્રામ ચાંદીનો ભાવ 520 રૂપિયા છે અને 10 ગ્રામ ચાંદીનો ભાવ 650 રૂપિયા છે તો વળી સો ગ્રામ ચાંદીનો ભાવ 6500 રૂપિયા છે અને 1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ 65000 છે. જો કે ગઈકાલ નો એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 66,600 હતો.

જયારે આજનો ભાવ 65000 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 1600 રૂપિયાનો ઘટાડો થયો છે.22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4791 રૂપિયા છે તો 8 ગ્રામ સોનાનો ભાવ 38,328 રૂપિયા છે તો વળી 10 ગ્રામ સોનાનો ભાવ 49,910 રૂપિયા છે.

અને 100 ગ્રામ સોનાનો ભાવ 4,91,100 છે. ગઈકાલે 100 ગ્રામ સોનાનો ભાવ 4,85,500 હતો જયારે આજની સરખામણીએ 22 કેરેટ સોનાના ભાવમાં 6700 રૂપિયા નો મોટો ઘટાડો થયો છે.24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4891 રૂપિયા છે.

તો આઠ ગ્રામ સોનાનો ભાવ 39,128 રૂપિયા છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 48,910 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 4,89,100 છે. ગઈકાલે 24 કેરેટ સો ગ્રામ સોનાનો ભાવ 4,94,500 હતો જયારે આજની સરખામણીએ 5400 રૂપિયાનો ઘટાડો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!