કપાસ ઉપરાંત અન્ય પાકના જાણો આજના ઊંચા ભાવો, કપાસ ના ભાવ તો ખુબજ સારા.

Published on: 3:46 pm, Sun, 17 January 21

આજરોજ રવિવારના રાજકોટ,ગોંડલ,મહુવા,અને જૂનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ આપ્યા છે. કપાસનો 948 થી 1144, ઘઉંનો 300 થી 429, મગફળી ઝીણી 1011થી 1200, જુવારનો 250 થી 504, બાજરીનું 251 થી 381, અડદનો 1055 થી 1351.

મગનો 1010 થી 1652, ચણાનો 700 થી 749, તુવેરનો 1000 થી 1200 મહુવા માર્કેટિંગ યાર્ડ માં ભાવો જૉવા મળ્યા હતા. જેમાં કપાસનો ભાવ પણ ખૂબ જ સારો જોવા મળ્યો હતો.કપાસનો 1001 થી 1191.

જીરૂનું 1976 થી 2521, ધાણાનો 901 થી 1261, કાળા તલ નો 1701 થી 2251, મગનો 1251 થી 1701, અડદનો 726 થી 1561, તુવેરનું 726 થી 1191, સફેદ ડુંગળીનો 181 થી 346.

તલનો 1451 થી 1861 ગોંડલ માર્કેટીંગ યાર્ડના ભાવ હતો.કપાસનો 1000 થી 1180, મગફળી જાડી નો 950 થી 1150, બાજરીનો 240 થી 380, અડદનો 1162 થી 1567, મગનો 1360 થી 1675.

મઠ નો 1120 થી 1368, એરંડાનો 835 થી 855, સોયાબીનનો 890 થી 940, કાળા તલના 1800 થી 2710, લસણનો 1050 થી 1560 રાજકોટ માર્કેટીંગ યાર્ડના ભાવ જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!