સમાચાર

2 બાળકોના પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… બાળકો બાપ વગર ના થઈ ગયા…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. સુસાઇડ કરનારી યુવક પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અને તે બે નાના બાળકોના પિતા હતો.

આ ઘટના બનતા જ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ દુઃખદ ઘટના હરિયાણાના કરનાલમાંથી સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ સૌરભ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.

આજરોજ સવારે જ્યારે પરિવારના સભ્યો સૌરભની રૂમમાં ગયા ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. પછી ઘટનાની જાણ પરિવારના સભ્યોએ પોલીસને કરી હતી.

ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી પુરાવા એકત્રિત કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકની પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ ટ્રક્સનો વ્યસન હતો અને તે કોઈ પણ પ્રકારનું કામ કરતો ન હતો.

એટલા માટે હું સફાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *