રાજ્યમાં આ તારીખે ચોમાસું લેશે વિદાય!

521

રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. અમુક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન બનતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે હવામાન વિભાગના મતે 13 સપ્ટેમ્બરના રોજ લો પ્રેસર સક્રીય થશે.

હવામાન વિભાગ આગાહી પ્રમાણે 12મી અને ૧૪મી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યમાં સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસા ની વર્તમાન સિઝનમાં વરસાદના આ છેલ્લા રાઉન્ડ હોઈ શકે છે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે જો ચોમાસાની તબક્કાવાર વિદાયનો પ્રારંભ થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!