ગુજરાત રાજ્યમાં શાળા ખોલવાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો

Published on: 9:08 pm, Thu, 24 December 20

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના મહામારી ના કારણે શાળાઓ અને કોલેજ ઉપરાંત યુનિવર્સિટીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે. વિદ્યાર્થીઓનું શિક્ષણનો બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ નું એક વર્ષ આગળ ધકેલવા નો શિક્ષકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ દિવાળી બાદ કોરોનાવાયરસ ના કેસમાં વધારો થતા.

સરકાર દ્વારા આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો.રાજ્યમાં શાળાઓ ખોલવાની લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે.ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ જણાવ્યું કે શાળા ક્યારથી શરૂ કરવી તે હાઈપાવર કમિટી નિર્ણય લેશે.

રાજ્યમાં શાળા તબક્કાવાર ચાલુ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.નોંધનીય છે કે જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી શાળાઓ બંધ છે.અને વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડે.

તે માટે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ વિદ્યાર્થી તેમાં વ્યવસ્થિત રીતે ભણી શકતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!