કોરોના ને લઈને ગુજરાત માટે આવ્યા અત્યંત ના સમાચાર,જાણો વિગતે

Published on: 9:43 pm, Thu, 24 December 20

કોરોનાવાયરસ સંક્રમણના 990 નવા કોરોના ના કેસ નોંધાયા છે તેથી છેલ્લા થોડા દિવસોથી કેસ કરતા જોવા મળી રહ્યા છે જે અત્યંત ગુજરાત રાજ્ય માટે રાહતના સમાચાર છે.ગુજરાત રાજ્યમાં કોરોના થતાં ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને દરરોજ ના મુકાબલે ૧૦ હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં સાજા થવાનો દર ૯૩ ટકાને પાર પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસ ૨૦૦ થી ઓછા નોંધાયા છે.ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ૨,૩૯,૧૯૫ દર્દીઓ નોંધાય ચુક્યા છે અને રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર ૯૩.૬૯ ટકા થયો છે.

ગુજરાતમાં આજે ૫૫,૬૯૮ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેથી અત્યાર સુધીમાં કુલ ૯૨,૭૩,૫૨૧ ટેસ્ટ કરવામાં આવ્યો છે જો કે પહેલા કરતા કોરોના કેસની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના ના કારણે રાજ્યમાં ચાર શહેરમાં કરફયુ લગાવવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!