જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યમાં મોટા શહેરોમાં નાઈટ કરફ્યુ ને લઈને જાણો રાજ્ય સરકારે હાઇકોર્ટમાં શું કહું.

Published on: 6:42 pm, Thu, 24 December 20

દિવાળી પછી કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુ નો આદેશ આપ્યો હતો. સુરત,અમદાવાદ,વડોદરા અને રાજકોટ માં રાત્રિ ના 9:00 થી સવાર ના 6:00 વાગ્યા સુધી નો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારે જાન્યુઆરીમાં પણ નાઈટ કરફ્યુ લંબાઈ શકે છે. કોરોના મુદ્દે સુઓ મોટો પિટિશન અત્યારે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

કોર્ટે કહ્યું છે કે ક્રિસમસ, નવું વરસ અને ઉત્તરાયણના તહેવાર પર પણ વધુ ધ્યાન રાખવાનું જણાવ્યું છે. આ સમયે એડવોકેટે જનરલ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આવનારા. સરકારના કહેવા મુજબ કોરોના પર કાબૂ મેળવવા માટે પગલાં લેવામાં આવશે.

જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કર્ફ્યુ લંબાઈ શકે છે.કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નાઈટ કરફ્યુ જરૂરી છે.એ થોડો સમય હજુ ચાલુ રહેવું જોઇએ.

જો રાજ્યમાં નાઈટ કરતી આવશે તો ધંધાદારી વ્યક્તિઓ ને ધંધો કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!