શું તમારી પાસે પણ છે આ 10 પૈસાનો સિક્કો? તો તમે પણ રાતો રાત બની જશો પૈસાવાળા,જાણો કેવી રીતે…

Published on: 10:55 am, Thu, 4 April 24

જે લોકો જુના સિક્કા એકઠા કરવાનો અને જૂની નોટો એકઠા કરવાનો શોખ છે તે લોકો રાતોરાત લાખોપતિ અથવા તો કરોડપતિ બની શકે છે કારણ કે આજના સમયમાં દુર્લભ સિક્કાઓને ઓનલાઈન વેચીને આપણે ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ

ત્યારે આજે અમે તમને કેવા રૂપિયાની વાત કરવાના છીએ એક એવા સિક્કાની વાત કરવાના છીએ જે 1957 થી 1963 વચ્ચે જાળી કરાયેલો 10 પૈસાનો સિક્કો છે. 10 પૈસાના સિક્કા ભારતના પ્રજાસત્તાકમાં બહાર પાડવામાં આવેલા પ્રથમ સિક્કા છે જે 1957માં ભારતે દશાંશ પદ્ધતિ દાખલ કરી હતી

અને તેથી કેટલાક 10 પૈસાના સિક્કાઓ પર દશાંશ ચિન્હ હતા.જોકે 1963 પછી સરકારે આ પ્રણાલીને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો અને સિક્કા પર માત્ર પેનીસ લખવામાં આવ્યા. જો આ 10 પૈસાના સિક્કા વિશે વિશેષમાં વાત કરવામાં આવે તો તે કોપર નિકલ ધાતુના બનેલા હતા

જેને તે સમયે બહાર પાડવામાં આવ્યા હતા અને સિક્કાનું વજન અંદાજે પાંચ ગ્રામ છે અને તેનો વ્યાસ 23 મીમી છે અને સરકારે મુંબઈ કલકત્તા અને હૈદરાબાદ માટે 10 પૈસાના સિક્કા બનાવ્યા હતા અને તેના પર અશોક સ્તંભ કોતરાયેલો છે જ્યારે બીજી બાજુ તેમા દેવનાગરી લિપિમાં

રૂપિયાનો દસમો ભાગ લખેલા 10 નવા પૈસા જોઈ શકો છો.મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે ખાસ સિક્કા છે તો તમે તેને લગભગ હજારો રૂપિયામાં ઓનલાઈન વેચી શકો છો અને આ સિક્કો ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચીને તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "શું તમારી પાસે પણ છે આ 10 પૈસાનો સિક્કો? તો તમે પણ રાતો રાત બની જશો પૈસાવાળા,જાણો કેવી રીતે…"

Leave a comment

Your email address will not be published.


*