ભારે કરી..! કડકડતી ગરમી વચ્ચે સોના ચાંદીના ભાવમાં થયો ધરખમ વધારો,જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદીના ઘરેણા ખરીદવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા બંનેના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે અને આજરોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ અને 24 કેરેટના શું ભાવ છે તેની વિશે તમને સાચી અને સચોટ માહિતી આપવાના છીએ.

આજરોજ ચાર એપ્રિલ 2024 ને ગુરુવાર છે ને આજે 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાના વધારા સાથે સોનુ 64,650 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 600 રૂપિયાના

વધારા સાથે 70520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી છે. સાથે સાથે આપને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે આગામી સમયમાં સોનું લાખ રૂપિયા ની સપાટીએ પહોંચે તો નવાઈ નહીં.ચાંદીના ભાવની મિત્રો વાત કરવામાં

આવે તો 4 એપ્રિલ 2024 ના રોજ ચાંદીના ભાવ પ્રતિ કિલો 1000 રૂપિયાના વધારા સાથે ચાંદી 82 હજાર રૂપિયા પ્રતિ કિલો ની સપાટીએ પહોંચ્યું છે. ચાંદી લગભગ છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*