આ મહિલાના અંગદાનના કારણે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાને નવું જીવન મળ્યું હતું – જાણો શું છે સમગ્ર કિસ્સો…

Published on: 7:28 pm, Mon, 11 July 22

અંગદાન એ જ મહાદાન ત્યારે આપણી સમક્ષ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં લોકો અંગદાન કરીને સમાજમાં મહત્વનો દાખલો બેસાડતા હોય છે અને સાથે સાથે જરૂરિયાત મંદ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થાય એવા હેતુસર જ્યારે કોઈપણ લોકોનો મૃત્યુ થાય છે, ત્યારે તેમના અંગોનો દાન કરવામાં આવે છે એવામાં સુરત શહેર અંગદાન ને લઈને મોખરે આવ્યું છે.

સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાને તો આપ સૌ જાણતા જ હશો ત્યારે હાલ એક એવી ઘટનાની યાદ અપાવવા જઈ રહ્યા છીએ કે જેમાં અંગદાન થકી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનો જીવ બચ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે આ જગતમાં માનવતા થી મોટો કોઈ ધર્મ નથી.

વાત જાણે એમ છે કે વલસાડના શિક્ષિકા નું થોડા મહિના પહેલાં એક અકસ્માતમાં બ્રેન્ડેડ થઈ ગયું હતું ત્યારે તેમના પરિવારનો દ્વારા તેમના અંગ થકી પાંચ લોકોને નવજીવન મળ્યું હતું. તેમાં સુરતના ઉદ્યોગપતિ પણ સામેલ હતા. ઘણા એવા લોકો હોયે છે કે જે બીજા વિશે વિચારીને પણ તેમની મદદ કરતા હોય છે ત્યારે અંગદાન એક એવું દાન છે કે જેનાથી બીજા ઘણા લોકોને નવજીવન પ્રાપ્ત થાય છે.

ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા કે જેમણે રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન પણ કર્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયા ના ત્રણ વર્ષથી ખરાબ થયેલા લીવરનું ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે.જેનાથી પણ બચી ગયો અને સાથે સાથે મહિલા અને બ્રાન્ડેડ જાહેર કરાયેલા વલસાડમાં યોગ શિક્ષિકા રંજનબેન ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હતું.

ગોવિંદભાઈ ધોળકિયા ને ચારેક મહિના પહેલા જ્યારે કમળો થયો હતો, ત્યારે તેમના લીવરમાં વધારે તકલીફ પડી હતી.તેથી લીવરને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું ખૂબ જ જરૂરી બન્યું હતું.એવા માણસ 30 સપ્ટેમ્બર ધરમપુર ચોકડી પાસે અકસ્માતમાં એક શિક્ષિકાનો અકસ્માત થઈ જતા તેમને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

તેથી તેમના પરિવારજનોની સંમતિ બાદ એ વલસાડના યોગશીલ શિક્ષિકા રંજનબેન ગોવિંદભાઇમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું હતું .આ ઉપરાંત એ મહિલાની કિડની લીવર અને ચક્ષોનું દાન કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. જેનાથી પાંચ લોકોને નવજીવન પ્રાપ્ત થયું. આવી જ રીતે લોકોને પણ અંગદાન અંગેનો માર્ગદર્શન આપવામાં આવે તો સૌ કોઈ લોકો એ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહિલાના અંગદાનના કારણે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાને નવું જીવન મળ્યું હતું – જાણો શું છે સમગ્ર કિસ્સો…"

Leave a comment

Your email address will not be published.


*