દીકરી મારી કાળજાનો કટકો…! એક વ્યક્તિએ નવા ટ્રક ખરીદ્યા ત્યારે કંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો…

Published on: 11:34 am, Fri, 1 December 23

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ.

મિત્રો તમને બધાને ખબર હશે કે પહેલાના જમાનામાં દીકરીઓને સન્માન આપવામાં આવતું ન હતું. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો દીકરાની જેમ દીકરીને પણ સન્માન આપી રહ્યા છે. ત્યારે હાલમાં એક પિતા અને દીકરીનો એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ ભાવ કથાઈ જશો.

વીડિયોમાં એક પિતા પોતાની દીકરીને ખૂબ જ સન્માન આપતા નજરે પડી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પિતા પોતાની દીકરીને તેડી લે છે અને પછી કંકુથી ભરેલી થાળીમાં તેને ઉભી રાખે છે.

ત્યારબાદ દીકરીને ઊંચકીને પોતે ખરીદેલા નવા ટ્રક પર દીકરીના કંકુ પગલા કરાવે છે.આ વિડીયો ઘણા સમય પહેલાંનો છે પરંતુ હાલમાં વીડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ભાવુક થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર 7 એપ્રિલ 2022 ના રોજ @aapki_harsha નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "દીકરી મારી કાળજાનો કટકો…! એક વ્યક્તિએ નવા ટ્રક ખરીદ્યા ત્યારે કંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*