પેટ્રોલ પંપ પર હવે ગ્રાહકોને મળશે આ 6 મહત્વની સુવિધા, જાણો વિગતે.

Published on: 5:04 pm, Thu, 10 June 21

તમે જ્યારે પેટ્રોલ પંપ પર જાવ ત્યારે તમને કેટલી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવે છે પરંતુ આપણે જાણતા જ નથી. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તો ધડાકો થઈ રહ્યો છે. પેટ્રોલ પંપ પર તમને આ 6 સુવિધા મફતમાં મળે છે.

૧. મફત હવા
તમે કોઈપણ પેટ્રોલ પંપ પર જાવ ત્યારે પેટ્રોલ પુરાવા બાદ તમારે બાઈકમાં કે કારમાં હવા ઓછી હોય અને પેટ્રોલ પંપ પર પુરાવી હોય તો ફ્રી માં હવા ભરી દેવામાં આવે છે. અને પેટ્રોલ પંપના માલિક ને હવા ભરવાનું મશીન મૂકવું એ ફરજિયાત છે.

૨. ચોખ્ખું પીવાનું પાણી
જો કોઈ પણ ગ્રાહક પેટ્રોલ પંપ પર પાણી પીવાની માંગ કરે તો પેટ્રોલ પંપ દ્વારા ગ્રાહકને હા સુવિધા અપાય છે. અને પેટ્રોલ પંપની પેટ્રોલ પંપ પર ઠંડા પાણીની સુવિધા રાખવી જરૂરી છે

3. શૌચાલયની સુવિધા
પેટ્રોલ પમ્પ શૌચાલયની સુવિધા હોવી એ ફરજિયાત છે. ગ્રાહકોને આ સુવિધા મફતમાં આપવામાં આવે છે અને પેટ્રોલ પંપના સોચાલય સ્વચ્છ હોવા જોઈએ. અને પેટ્રોલ પંપ ના શૌચાલય સ્વચ્છ ન હોય તો ગ્રાહક ફરિયાદ પણ કરી શકે છે.

૪. કવોલીટી ચેક
તમને જો પેટ્રોલની ક્વોલિટીમાં કોઈપણ પ્રકારની અગવડ લાગે તો તમને પેટ્રોલ ની ક્વોલિટી ચેક કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ પમ્પ અગ્નિશામક ઉપકરણો જરૂરી છે.

૫. પ્રાથમિક ઉપચાર કિટ
દરેક પેટ્રોલ પંપ પર પ્રાથમિક first aid kit હોવી જરૂરી છે અને દરેક ગ્રાહકોને મફતમાં આપવામાં આવે છે. જો પેટ્રોલ પંપ કોઈપણ પ્રકારની ઘટના બને તો આ સુવિધાનો લાભ મળે છે.

૬. ફોન
આ ઉપરાંત પેટ્રોલ પંપ પર ઈમરજન્સી કોલ માટે પેટ્રોલ પંપ દ્વારા એક ફોન હોવો જરૂરી છે. પેટ્રોલ પંપ ચાલુ કરવા સાથે ત્યાં એક ટેલિફોન નંબર પણ હોવો જરૂરી છે. જ્યારે ગ્રાહક પેટ્રોલ કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ પંપ પર હવે ગ્રાહકોને મળશે આ 6 મહત્વની સુવિધા, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*