સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં કપાસ પહોંચ્યો મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ

Published on: 10:16 am, Sat, 22 January 22

સૌરાષ્ટ્ર ના અમરેલી ની APMC માં કપાસ નો ભાવ મહતમ સપાટીએ પહોંચ્યા હતા.આપણે જણાવી દઈએ કે આ માર્કેટયાર્ડ માં કપાસ ના ભાવ 10400 ની મહત્તમ સપાટી ની પાર પહોંચ્યા હતા.સૌરાષ્ટ્રમાં એકદમ સારી કવોલિટી ના કપાસના ભાવ 2000 ને પાર હાલમાં બોલાઇ રહ્યા છે.

અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 10400 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8230 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2205 રૂપિયા અને સરેરાશ ભાવ 2080 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2080 રૂપિયા અને સરેરાશ ભાવ 2010 રૂપિયા નોંધાયો છે.

પાટણ માં ઘઉં નો મહત્તમ 2200 રૂપિયા અને સરેરાશ ભાવ 2077 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2510 રૂપિયા અને સરેરાશ ભાવ 2510 રૂપિયા છે.દહેગામ માં બાજરાનો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1940 રૂપિયા છે.

રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2050 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 2535 રૂપિયા અને સરેરાશ ભાવ 2175 રૂપિયા છે.

રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 3055 રૂપિયા અને સરેરાશ ભાવ 2925 રૂપિયા છે.વિસનગર માં જુવાર નો મહત્તમ ભાવ 3905  રૂપિયા અને સરેરાશ ભાવ 2925 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં કપાસ પહોંચ્યો મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*