કપાસના ભાવમાં ફરી એક વખત ભુક્કા બોલાવતી તેજી, કપાસના ભાવ પહોંચ્યા 2200ને પાર – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ભાવ…

Published on: 11:56 am, Fri, 25 March 22

આ વર્ષે ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. ત્યારે ફરી એક વખત કપાસના ભાવ ભુક્કા બોલાવી તેજી જોવા મળી છે. માર્કેટયાર્ડના કપાસના ભાવ 2200 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2310 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1660 રૂપિયા નોંધાયો છે.

મહુવા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2288 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1140 રૂપિયા નોંધાયો છે. જામજોધપુર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2345 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1725 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2260 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1300 રૂપિયા નોંધાયો છે.

બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2500 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1650 રૂપિયા નોંધાયો છે. તળાજા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2195 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1400 રૂપિયા નોંધાયો છે. બગસરા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2405 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1700 રૂપિયા નોંધાયો છે.

ઉપલેટા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2355 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1700 રૂપિયા નોંધાયો છે. માણવદર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2285 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1700 રૂપિયા નોંધાયો છે. ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2300 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1926 રૂપિયા નોંધાયો છે.

વિછીયા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2220 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 2000 રૂપિયા નોંધાયો છે. ધારી માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1605 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1530 રૂપિયા નોંધાયો છે. પાલીતાણા માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2250 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1525 રૂપિયા નોંધાયો છે.

વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2339 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1250 રૂપિયા નોંધાયો છે. વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 2360 રૂપિયા અને કપાસનો નીચો ભાવ 1621 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કપાસના ભાવમાં ફરી એક વખત ભુક્કા બોલાવતી તેજી, કપાસના ભાવ પહોંચ્યા 2200ને પાર – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*