આ માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના બાજરાના ભાવ…

Published on: 11:07 am, Fri, 25 March 22

આ વર્ષે ખેડૂતોને મોટેભાગના પાકની કિંમત ખૂબ જ સારી મળી રહે છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ આ વર્ષે માર્કેટયાર્ડમાં પાકના ભાવ સારા મળવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે. ત્યારે ધાનેરા માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. ધાનેરા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2555 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2215 રૂપિયા નોંધાયો છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2465 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1983 રૂપિયા નોંધાયો છે. આણંદ (ઉમરેઠ) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2250 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2240 રૂપિયા નોંધાયો છે.

ભાવનગર માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2190 રૂપિયા નોંધાયો છે. પાલનપુર (બનાસકાંઠા) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2340 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2282 રૂપિયા નોંધાયો છે.

વડગામ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2255 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2172 રૂપિયા નોંધાયો છે. ગાંધીનગર (દેહગામ) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2200 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2100 રૂપિયા નોંધાયો છે.

જૂનાગઢ (માંગરોળ) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2150 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2100 રૂપિયા નોંધાયો છે. મહેસાણા (વિસનગર) માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2290 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2020 રૂપિયા નોંધાયો છે.

તલોદ માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 2250 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે. માણસા માર્કેટયાર્ડમાં બાજરાનો મહત્તમ ભાવ 1725 રૂપિયા અને બાજરાનો સરેરાશ ભાવ 1725 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના બાજરાના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*