ફરી એક વખત કપાસના ભાવમાં તેજી, જાણો આજના 40 થી પણ વધારે માર્કેટીંગ યાર્ડના એકસાથે ભાવો.

Published on: 3:48 pm, Wed, 20 January 21

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં ઘટાડો થતાં કપાસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતી ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ 1070 થી 1170 સુધી મળી રહ્યા છે. આજે ગુજરાતની પાટણ, માણસા, જામ ખંભાળિયા, સિધ્ધપુર, બોટાદ, માણસા.

જામનગર, કડી, વિજાપુર, ગોંડલ અને વિસનગરમાં કપાસના ભાવ 1200 કરતા પણ વધારે રહા હતા.તળાજામાં 925 થી 1177, પાલીતાણામાં 940 થી 1080, પાટણમાં 1020 થી 1216, રાજુલામાં 850 થી 1175, અમરેલીમાં 745 થી 1190, ડીસામાં 1041 થી 1042.

થરા 1072 થી 1135, હારિજમાં 1000 થી 1170, ધ્રોલ 1010 થી 1198 કપાસનો ભાવ જોવા મળ્યો હતો.જૂનાગઢમાં 700 થી 1120, બાબરામાં1011 થી 1175, મહુવામાં 904 થી 1135,તલોદ માં 1097 થી 1166, સાવરકુંડલામાં 990 થી 1170.

જામનગરમાં 1080 થી 1202, બોટાદ માં 970 થી 1200, જસદણમાં 1000 થી 1200, મોરબીમાં 1001 થી 1185 જોવા મળ્યા હતા.બેચરાજીમાં 970 થી 1105, ખંભાળિયામાં 1025 થી 1150, હળવદમાં 1001 થી 1190.

વિરમગામમાં 901 થી 1124, ગઢડામાં 1021 થી 1153, વિછીયા માં 1011 થી 1155, વિસનગરમાં 900 થી 1216, વિજાપુરમાં 1020 થી 1238, હિંમતનગરમાં 1020 થી 1160, ધંધુકામાં 1063 થી 1171 જોવા મળ્યો હતો.

કડીમાં 1000 થી 1226, લાલપુરમાં 1070 થી 1175, ગોજારીયા 1080 થી 1207, વિસાવદરમાં 950 થી 1100, ઉપલેટામાં 1030 થી 1172, કરજણમાં 1078 થી 1123, સિદ્ધપુરમાં 1025 થી 1243 કપાસનો ભાવ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એક વખત કપાસના ભાવમાં તેજી, જાણો આજના 40 થી પણ વધારે માર્કેટીંગ યાર્ડના એકસાથે ભાવો."

Leave a comment

Your email address will not be published.


*