મોજે મોજ…! રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,જાણો 1 મણ કપાસનો ભાવ…

Published on: 4:34 pm, Wed, 17 April 24

મિત્રો સૌરાષ્ટ્રથી ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમે તમને કપાસના ક્વિન્ટલદીઠ લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ. હાલમાં આપણા ખેડૂતમિત્રો જે રાત દિવસ મહેનત કરે છે તેમને સંતોષ થાય તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે

અને પાટણ ની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચ્ચતમ સપાટી મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે તો ચાલો આપણે નજર કરીએ. પાટણ ની સિદ્ધપુર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7850 જ્યારે સરેરાશ ભાવ 7250 અને ન્યૂનતમ ભાવ 6650 જોવા મળી રહ્યો છે.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7725 સરેરાશ ભાવ 6990 અને ન્યૂનતમ ભાવ 6255 જોવા મળ્યો છે.ભરૂચ ની જંબુસર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6400 જ્યારે સરેરાશ ભાવ 6200 જ્યારે ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો છે.

અમરેલીની બગસરા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ વધ્યો 7400 જ્યારે સરેરાશ ભાવ 6700 અને ન્યૂનતમ ભાવ 6000 રૂપિયા જોવા મળ્યો છે જ્યારે રાજકોટની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7590 સરેરાશ ભાવ 7195 અને ન્યૂનતમ ભાવ 6800 જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 7495 જ્યારે સરેરાશ ભાવ 7125 અને ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મોજે મોજ…! રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,જાણો 1 મણ કપાસનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*